1) Once the Subscription is Done, No Return or Refund of the given payment by the Company.
(એક વાર Subscription નું Payment કર્યા પછી કોઈ પણ સંજોગોમાં Refund મળશે નહિ.)
2) Company will also not entertain cancellation and renewals of the application in case of any kind of loss of mobile instrument either.
(Mobile ખોવાઈ કે ચોરાઈ જવાથી Purchase કરેલ Course કે Subject ને Renewals કે Cancel કરી શકાશે નહિ અને Payment Refund મળશે નહિ.)
3) Courses and Subjects are not Transferable.
(એક વાર Course / Subject / E-Book / Test Purchase કર્યા બાદ Transfer થશે નહિ.)
4) Courses and Subjects માં Video Upload કરવાનાં બાકી હશે તો પણ Purchase કરેલ Courses and Subjectsનું Payment Refund થશે નહિ અને બાકી રહેતા Video Subscription Validity પૂરી થતી હશે તો બાકી રહેતા Video માટેની Validity વધારી દેવામાં આવશે. જે ના તમામ પ્રકારના Rights Company ના રહેશે.
Excellent Career Education with Personal Care & Attention to all Students
With sheer dedication and positive attitude, ICE provides wonderful results for competitive/entrance examinations every years.